Main Menu

આંબરડીમાં ઓપરેશન મોદી માઈન્‍ડ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા, તા. ર8 દેશભરમાં નોટબંધીની વ્‍યાપક અસર થઈ છે ત્‍યારે ખેડૂતોમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પ્રત્‍યે રોષ વધુ પડતો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જોવા મળી રહૃાો છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ખેડૂતોએ નોટબંધીના વિરોધ અંગે નવતર પ્રયોગ આદરીને ખેડૂતોની વ્‍યથાઓ વર્ણવવાનો પ્રયાસ કર્યો હતો અને નાટક રૂપીઓપરેશન મોદીના મગજનું ઓપરેશન કરીને કેન્‍દ્રની મોદી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્‍યો હતો. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ખેડૂતોએ નોટબંધીને લઈને પારાવાર પરેશાનીથી કંટાળીને આખું ગામ એક જગ્‍યાએ એકત્રીત થઈને ખેડૂત આગેવાન દિપકભાઈ માલાણીની આગેવાનીમાં નાટકરૂપી કાર્યક્રમ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્‍યું ઓપરેશન મોદી માઈન્‍ડ. આંબરડીના ખેડૂત અગ્રણી દિપક માલાણીએ આંબરડી ગામના પશુ દવાખાના પર વિશાલRead More

Amreli

  • વિધાનસભાનાં કોંગી દાવેદારોની મહેનત પર પાણીઢોળ
  • અમરેલીનાં સહજાનંદ કોમ્‍પ્‍લેક્ષમાંથી પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર ઝડપાયા
  • અમરેલીનાં એક ગેસ્‍ટ હાઉસમાં સગીરા પર બળાત્‍કાર થયાની પોલીસ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ
  • ત્રંબોડામાં થયેલ ગેસ બ્‍લાસ્‍ટમાં વધુ ર વ્‍યકિતનાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્‍યુઆંક પ થયો
  • અમરેલીજિલ્‍લામાં અનેક અમીર પરિવારો પાસે બીપીએલ કાર્ડ
  • અમરેલીનાં ગુજકો માસોલમાં સહકાર સંમેલન યોજાયું
  • અમરેલી જિલ્‍લામાં ઉઘાડપગા તબીબો બેખૌફ બન્‍યા
  • અમરેલીની રીંકલ સેજાણી નામની યુવતિએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી
  • Read All

    National

  • બોર્ડર પર તનાવ, પાક.માં બ્લેક આઉટ, પંજાબમાંથી ૮ લાખ લોકોનું સ્થળાંતર
  • ચીનની પાક.ને આડકતરી મદદ, તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું પાણી રોક્્યું
  • પાકિસ્તાન ગભરાયું ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું
  • પાક.માં રેલ્વે લાઈનના વિસ્તરીકરણ માટે ૫.૫ અબજ ડોલરની સહાય આપશે ચીન
  • મોદીને બતાવીશું સર્જીકલ સ્ટ્રાઈક્સ શું હોય ઃ હાફિઝ સઈદ
  • Read All

    More Galleries

    All Galleries

    Popular News

    Editors Choice