Main Menu

અમરેલીનાં સહજાનંદ કોમ્‍પ્‍લેક્ષમાંથી પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર ઝડપાયા

અમરેલી, તા.રપ
અમરેલીનાં સ્‍ટેશન રોડ ઉપર આવેલ સહજાનંદ કોમ્‍પ્‍લેક્ષમાં અમરેલી તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. રાજીવકુમાર સિંહા તથા ડો. જી.જે. ગજેરા વિગેરેએ સંયુકત રીતે તપાસ હાથ ધરતાં આ કોમ્‍પ્‍લેક્ષમાં ડો. પી.એમ. સાહેબ બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં જોવા મળતાં તેમની પાસે સર્ટિફીકેટ બતાવવા માંગણી કરતાં આ બોગસ ડોકટરે તે રજૂ નહીં કરતાં બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં માલૂમ પડતાં તેમની સામે તાલુકા હેલ્‍થ ઓફિસરે સીટી પોલીસમાં મેડિકલ પ્રેકટીસ એકટ કલમ 30 તથા 3પ મુજબ ફરિયાદ નોંધાવી છે.


Source: Amreli News