Main Menu

October, 2016

 

31, OCTOBER 2016

Source: Surat News


30, OCTOBER 2016

Source: Surat News


30-10-2016

Source: Amreli News


29, OCTOBER 2016

Source: Surat News


સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં મીઠાઈ અને ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ

સાવરકુંડલા, તા. ર8 ભભપહેલુ સુખ તે જાતે નર્યાભભ શરીરની સ્‍વસ્‍થતાની આવી આવી ઘણી કહેવતો આપણે બોલતા, સાંભળતા હોઈએ છીએ. પરંતુ આપણે ગુજરાતીઓ એટલે જમવાનું આવે એટલે બધી કહેવતો કે શાણપણની વાતો ભુલી જતાં હોઈએ છીએ. આવુ સ્‍વાસ્‍થ્‍યની તકેદારીનુંએક સુંદર કાર્ય ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાએ કર્યુ. પ્રાંત અધિકારી તથા મામલતદારનાં ઘ્‍યાને એ વાત મુકી કે તહેવારો આવે છે અને ફરસાણનાં ભાવો આસમાને છે. માટે સાવરકુંડલાનાં તમામ ફરાસણનાં વેપારીઓની એ મિટીંગ બોલાવવી અને ભાવ બાંધણુ કરાવવું. તેથી પ્રાંત અધિકારીની સુચનાથી મામલતદાર અને ગ્રાહક સુરક્ષા મંડળનાં સંયુકત ઉપક્રમે નાયબ મામલતદાર હરેશભાઈ તલાટીએ સાવરકુંડલાનાંRead More


જાફરાબાદનાં યુવકને છરીનાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી

અમરેલી, તા.ર8 જાફરાબાદનાં નેસડી મહોલ્‍લામાં રહેતા અને મજૂરી કામ કરતાં ઈરફાનભાઈ અલીમીયાભાઈ હબસી નામના ર9 વર્ષીય યુવકે અગાઉ યાકુતભાઈ સોડાવાલા પાસેથી રૂા. 10 હજાર વ્‍યાજે લીધા હતા. જે રૂપિયાની યાકુતભાઈએ ઉઘરાણી કરતાં પછી આપવાનું કહેતા આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચાકુ કાઢી હુમલો કરી ડાબા ખંભાના નીચેના ભાગે ગંભીર ઈજા કરી આરોપી નાશી જતાં આ અંગે જાફરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. Source: Amreli News


અમરેલીનાં ઈલેકટ્રોનિકસનાં શો-રૂમ ‘રામ’ એન્‍ટરપ્રાઈઝમાં ગ્રાહકોની ભીડ

અમરેલી જિલ્‍લામાં ઈલેકટ્રોનિકસ ચીજવસ્‍તુઓનાંનંબર વન શો-રૂમ રામ એન્‍ટરપ્રાઈઝમાં છેલ્‍લા થોડા દિવસોથી ટેલીવીઝન, ફ્રિજ, ઓવન, ઘરઘંટીનાં વેચાણમાં જબ્‍બરો ઉછાળો આવ્‍યો છે. વ્‍યાજબી ભાવ, ઉત્તમ સર્વિસને લીધે ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. શો-રૂમનાં સંચાલક મનસુખભાઈ ઉંઘાડ અને જગદીશભાઈ દ્વારા ગ્રાહકોની ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે. Source: Amreli News


અમરેલીના લક્ષ્મી ડાયમંડનાં એમ.ડી. અશોક ગજેરા મહારાષ્‍ટ્રનાં સી.એમ.ની સાથે

અમરેલી, તા.ર8 અમરેલીના જાણીતા કેળવણીકાર તથા ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરાના લઘુબંધુ તથા મુંબઈની જાણીતી કંપની લક્ષ્મી ડાયમંડ કાું. પ્રા.લિમીટેડ તથા સિગ્નસ ડાયમંડ કાું. મુંબઈના એમ.ડી. ડાયમંડ કિંગ અશોકભાઈ ગજેરાએ મુંબઈમાં મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસની સુચક મુલાકાત લીધી હતી. આ તકે અશોક ગજેરા દ્વારા મુંબઈમાં હીરા ઉદ્યોગની રહેલી વિશાળ તકો વિશે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન લક્ષ્મીડાયમંડ કાું. દ્વારા કરવા બદલ તથા શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્‍ટ- સુરત દ્વારા સેવાકિય પ્રવૃતિ એમ બે – બે રાષ્‍ટ્રીય પારિતોષિક મેળવવા બદલ ગજેરા પરિવારને મહારાષ્‍ટ્ર સરકાર તરફથી અભિનંદન આપ્‍યા હતા. અમરેલીનાRead More


અમરેલી માર્કેટયાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સહાયનાં ચેક અર્પણ કરાયા

અમરેલી માર્કેટયાર્ડમાં ચેરમેન પી.પી. સોજીત્રા ઘ્‍વારા ખેડૂતો, વેપારીઓ, મજુરો, તોલાટ, ગ્રામ્‍ય તેમજશહેરીજનો માટે પોતાની સુઝબુઝથી પોતાના પરિવારનાં સભ્‍ય ગણી અવનવી વિકાસની યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓથી ખેડૂતો, વેપારીઓ સર્વેને માર્કેટયાર્ડમાંથી મદદરૂપ થઈ શકાય તે રીતે કાર્ય કરી રહૃાા છે. માર્કેટયાર્ડ અમરેલી ઘ્‍વારા અમરેલી તાલુકાનાં અકસ્‍માતે મૃત્‍યુ પામેલા ખેડૂત ખાતેદારનાં પરિવારોને વીમા સહાય યોજના તેમજ આર્થિક રીતે નબળા બાળકોને ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે શૈક્ષણિક સહાય યોજના અંતર્ગત આજે તા. ર8/10/16નાં રોજ વિવિધ ક્ષેત્રમાં અભ્‍યાસ કરતા નીચે જણાવેલ એક સાથે અગીયાર વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવેલ હતી. ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે શિક્ષણ સહાયRead More


બગસરા એસ.ટી. ડેપોમાં ટાયરનાં અભાવે અનેક રૂટો બંધ

બગસરા, તા. ર8 બગસરા એસ.ટી. ડેપોમાં ટાયરના અભાવે અનેક મહત્‍વનાં રૂટો બંધ કરી દેવાતા તહેવારો ટાણે જમુસાફરો ખાનગી વાહન ચાલકો ર્ેારા લુંટાઈ રભ હોવાથી રોષ ભભુકી ઉઠયો છે. વિગત અનુસાર છેલ્‍લા ઘણા સમય થયા બગસરા એસ.ટી. ડેપોમાં ટાયરની અછત વર્તાઈ રહી છે. સમયાંતરે એક પછી એક રૂટ બંધ કરી બસોને ઢેબે ચડાવી દેવાથી મહત્‍વનાં રૂટો બંધ થઈ ગયા છે. જેના લીધે મુસાફરો રજળી રભ છે. ગ્રામ્‍ય વિસ્‍તાર એસ.ટી. રસ્‍તે વિખુટો પડી ગયો છે. બગસરા-વડીયા વાયા પીપરીયા માવજીંજવા બાલાપુરમાં તમામ રૂટો બંધ કરી દેવામાં આવ્‍યા છે. દિપાવલીનાં તહેવારમાં એકસ્‍ટ્રા બસો દોડાવવાનાંRead More